આઇ-ખેડુત પોર્ટલ પર સ્માર્ટ ફોન, પાક ગોડાઉન તથા પાણીના ટાંકાના બાંધકામની સહાય માટે આગામી તા.૧૮ જુનથી ઓનલાઈન અરજીઓ કરી શકાશે

હિન્દ ન્યુઝ, જામનગર     ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનાનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સને ૨૦૨૪-૨૫ માટે સ્માર્ટફોન પર સહાય યોજના, પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના તથા પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના માટે અરજીઓ મેળવવાની થાય છે.રાજ્ય સરકાર દ્વારા સને ૨૦૨૪-૨૫ માટે આઈ-ખેડુત પોર્ટલ તારીખ ૧૮/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી દિન-૭ માટે ખેડુતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. તો આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડુત મિત્રોએ અરજી કરવા જિલ્લા ખેતીવાડી … Continue reading આઇ-ખેડુત પોર્ટલ પર સ્માર્ટ ફોન, પાક ગોડાઉન તથા પાણીના ટાંકાના બાંધકામની સહાય માટે આગામી તા.૧૮ જુનથી ઓનલાઈન અરજીઓ કરી શકાશે